1  

કોને દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે ?

 

મહાદેવભાઈ દેસાઈએ  

2  

મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ?

 

અમદાવાદ મિલ સત્યાગ્રહ  

3  

ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

 

માધવસિંહ સોલંકી  

4  

ગાંધીજીએ ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?

 

ચાર  

5  

ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ?

 

મૂળરાજ પ્રથમ  

6  

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ?

 

ઈ.સ. 1915  

7  

પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ?

 

ભરૂચ  

8  

ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

 

મુઝફરશાહ બીજો  

9  

ધોળાવીરા કયાં જિલ્લામાં આવેલ છે ?

 

કચ્છ  

10  

લોથલની શોધ કોને કરી હતી ?

 

ડો.એસ.આર.રાવ  

11  

પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યા નામે જાણીતું છે?

 

કીર્તિ મંદિર  

12  

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ …………….. છે.

 

શ્રીમતિ આનંદીબેન પટેલ  

13  

મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ?

 

અણહિલપુર પાટણ  

14  

સરદાર વલ્લભભાઈ પટેલે ક્યા સત્યાગ્રહનું નેતૃત્વ સાંભળ્યું હતું?

 

બારડોલી  

15  

ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર છે…………..

 

સ વિદ્યા ય વિમુક્તયે  

16  

હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?

 

ચાંગદેવ  

17  

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

 

શ્રી મહેંદી નવાઝ જંગ  

18  

રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હરિ ?

 

ઉદયમતી  

19  

ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલા છે ?

 

રૂદ્રદામા અને સ્કંદગુપ્ત  

20  

તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ?

 

મહેસાણા  

21  

મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

 

પુરુષોત્તમદાસ  

22  

ભારતના કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતનાં કેટલા રાજ્યો હતા ?

 

366  

23  

સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?

 

મીનળ દેવી  

24  

પારસીઓ ગુજરાતમાં ક્યા બંદરે ઉતર્યા હતા ?

 

સંજાણ  

25  

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

 

મહાત્મા ગાંધી  

26  

મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું ?

 

ભીમદેવ પ્રથમ  

27  

ક્યાં રાજવી ‘ગુજરાતનો અશોક’ કહેવાય છે ?

 

કુમારપાળ  

28  

બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?

 

કોરી  

29  

જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ?

 

નરેન્દ્ર મોદી  

30  

સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ?

 

કુમારપાળ