૫રીક્ષા પદ્ધતિ :-

પ્રથમ તબક્કામાં લેખીત સ્પર્ધાત્મક કસોટી (OMR) ભાગ-૧ અને (૨) ત્યારબાદ બીજા તબક્કામાં કુલ જગાના
અંદાજીત મેરીટના ધોરણે કેટેગરી વાઈઝ ત્રણ ગણા ઉમેદવારોની કોમપયુટર પ્રોહફસીયનસી(કાયમક્ષમતા)
ટેસટ ભાગ-૨ - એમ બે કસોટીઓ લેવામાં આવશે. જેની વીગતો નીચે મુજબની રહેશે.
(ક) ભાગ-૧ : લેબખત કસોટી : ઓ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પ્રશ્ન૫ત્ર, ગુણ : ર૦૦, સમયઃ બે કલાક.
૧ ગુજરાતનો ઈતિહાશ અને સંસ્કૃતિ- ૨૫ ગુણ
૨ ગુજરાતી વ્યાકરણ- ર૫ ગુણ
૩ અંગ્રેજી વ્યાકરણ -ર૫ ગુણ
૪ ભારત અને ગુજરાતના  વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એ્ટીટયુડ ક્વોન્ટીટેટીવ -૫૦ ગુણ
૫ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદભગમાં કોમ્પ્યુટર થીયરી - ર૫ ગુણ
૬ જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન - ૨૫  ગુણ
કુલ ર૦૦ ગુણ
નોંધ :
(૧) (i) પરીક્ષા Multiple Choice Question (MCQ ) અને Optical Mark Reader (OMR) પદ્ધતિની
રહેશે.
(ii) દરેક પ્રશ્નનો ૦૧ (એક) ગુણ રહેશે. 
(iii) ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. 
(iv) ખોટા જવાબ દીઠ, છેકછાક વાળા જવાબદીઠ કે એક કરતાં વધુ વવકલ્પ પસંદ કરેલા જવાબદીઠ મેળવેલ ગુણમાંથી 
૦.ર૫ ગુણ કમી કરવામાં આવશે, નેગેટીવ માકીંગ લાગુ પડશે. 
(v) દરેક પ્રશ્નના જવાબોમાં એક વવકલ્પ "E" “Not attempted” રહેશે, ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના 
ઇચ્છતા હોય તો, આ વવકલ્પ પસંદ કરી શકશે અને “Not attempted” વવકલ્પ પસંદ કરવાના રકસ્સામાં નેગેટીવ 
માકીંગ લાગુ પડશે નહીં. 
(vi) પ્રશ્નના આપેલા બધા વવકલ્પોમાંથી કોઇ પણ વવકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો, મેળવેલ ગુણમાંથી ૦.ર૫ 
ગુણ કમી (નેગેટીવ માકીંગ) કરવામાં આવશે.
(ર) લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થનાર ઉમેદવારોને ભાગ-૨ કોમ્પ્યુટર પ્રોરફશીયન્સી (કોમ્પ્યુટર કાયગક્ષમતા) કસોટી માટે 
બોલાવવામાં આવશે. કુલ ખાલી જગાના અંદાજે મેરીટના ધોરણે કેટેગરીવાર ત્રણ ગણા જેટલા ઉમેદવારોને કોમ્પ્યુટર 
પ્રોરફશીયન્સી(કાયગક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે.
(ખ) ભાગ-ર:
કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી(કાયમક્ષમતા કસોટી) ગુણઃ૧૦૦, સમયઃ૧ કલાક ૩૦ મીનીટ. 
૧ ગુજરાતી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ
૨ અંગ્રેજી ટાઇપીંગ કસોટી ર૦ ગુણ
૩ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદભગમાં કોમ્પ્યુટર પ્રેકટીકલ કસોટી.એપેન્ડીક્ષ- H ૬૦ ગુણ
કુલ ૧૦૦ ગુણ

OMEGA APP PRACTICE TEST COURSE :
PRICE: 249/-
OFFER PRICE : 99/- (USE CCOUPON CODE OMEGA99)
Offer Valid Till 1st July
 COURSE FEATURES
- 15 MOCK TESTS
- 100+ QUIZES
- SUBJECT/SECTIONAL TESTS
- SURPRISE VIDOES 
- MORE THAN 3500 QUETIONS FOR PRACTICE